અનન્યા પાંડેના કઝિન અહાન પાંડેની પહેલવહેલી ફિલ્મ ‘સૈયારા’નું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. અહાનની આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. અનન્યા આ નિમિત્તે ખૂબ જ એક્સાઇટેડ છે.
અહાન પાંડેની ફિલ્મનું લુક અને અનન્યા પાંડે
અનન્યા પાંડેના કઝિન અહાન પાંડેની પહેલવહેલી ફિલ્મ ‘સૈયારા’નું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. અહાનની આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. અનન્યા આ નિમિત્તે ખૂબ જ એક્સાઇટેડ છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર કઝિનની ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કરીને લખ્યું હતું કે માય બ્રધર ઇઝ અ સ્ટાર. આ ફિલ્મમાં અહાન સાથે અનીત પડ્ડા નામની હિરોઇન છે. અનીત આ પહેલાં ‘સલામ વેન્કી’ (૨૦૨૩) અને ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’ (૨૦૨૪)માં કામ કરી ચૂકી છે. મોહિત સૂરિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૧૮ જુુલાઈએ રિલીઝ થશે.

