કરિશ્મા કપૂરે શૅર કરી કપૂર પરિવારના ગણેશોત્સવની તસવીરો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરિશ્મા કપૂરે શૅર કરેલા કપૂર પરિવારના ગણેશોત્સવમાં રણબીરના હાથમાં ક્યુટ રાહા અને કરીનાના હાથમાં નટખટ જેહને જુઓ.
ADVERTISEMENT