Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્લાસી ઍરપોર્ટ લુકમાં જોવા મળી કરીના કપૂર

ક્લાસી ઍરપોર્ટ લુકમાં જોવા મળી કરીના કપૂર

Published : 20 June, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરીના કપૂર ૪૫ વર્ષની ઉંમરે પણ તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં કરીના મુંબઈ ઍરપોર્ટ પર પોતાના બન્ને દીકરાઓ તૈમુર અને જેહ સાથે જોવા મળી હતી. આ સમયે કરીનાના ક્લાસી ઍરપોર્ટ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ક્લાસી ઍરપોર્ટ લુકમાં જોવા મળી કરીના કપૂર

ક્લાસી ઍરપોર્ટ લુકમાં જોવા મળી કરીના કપૂર


કરીના કપૂર ૪૫ વર્ષની ઉંમરે પણ તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં કરીના મુંબઈ ઍરપોર્ટ પર પોતાના બન્ને દીકરાઓ તૈમુર અને જેહ સાથે જોવા મળી હતી. આ સમયે કરીનાના ક્લાસી ઍરપોર્ટ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે કરીનાએ બ્લૅક લેધર જૅકેટ સાથે લાઇટ બ્લુ શર્ટ અને લૂઝ-ફિટ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેણે પોતાના લુકને સનગ્લાસિસ અને સ્લીક બન સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ સમયે કરીનાનો મૂડ પણ સારો હતો અને તેણે ફોટોગ્રાફર્સને તેમની ડિમાન્ડ પ્રમાણે પોઝ પણ આપ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK