હાલમાં કરીના કપૂરે સોશ્યલ મીડિયા પર એક ઇવેન્ટ માટેનો પોતાનો લુક દર્શાવતી કેટલીક તસવીરો શૅર કરી, પણ આ તમામ તસવીરોમાં દીકરા જેહ સાથેની તેની તસવીરે ફૅન્સનાં દિલ જીતી લીધાં.
માં કા લાડલા
હાલમાં કરીના કપૂરે સોશ્યલ મીડિયા પર એક ઇવેન્ટ માટેનો પોતાનો લુક દર્શાવતી કેટલીક તસવીરો શૅર કરી, પણ આ તમામ તસવીરોમાં દીકરા જેહ સાથેની તેની તસવીરે ફૅન્સનાં દિલ જીતી લીધાં. કરીનાએ આ તસવીરો શૅર કરીને ખુલાસો કર્યો કે તેણે પોતાની તૈયારી વચ્ચે ત્યારે બ્રેક લેવો પડ્યો જ્યારે તેનો દીકરો સ્કૂલથી આવીને તેને ગળે મળવા ઇચ્છતો હતો. કરીનાએ શૅર કરેલી આ તસવીરમાં તેનું અને તેના દીકરાનું બૉન્ડિંગ સ્પષ્ટ નજરે ચડે છે.


