Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડના મેંદી-ફંક્શનમાં મહાલી મૃણાલ ઠાકુર

ફ્રેન્ડના મેંદી-ફંક્શનમાં મહાલી મૃણાલ ઠાકુર

Published : 15 June, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીમાં યોજાયેલા આ સમારોહમાં મૃણાલે પરંપરાગત ભારતીય અંદાજને આધુનિક સ્ટાઇલિંગ સાથે રજૂ કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મૃણાલ ઠાકુરે સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડના મેંદી-ફંક્શનની તસવીરો પોસ્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઇટલીમાં યોજાયેલા આ સમારોહમાં મૃણાલે પરંપરાગત ભારતીય અંદાજને આધુનિક સ્ટાઇલિંગ સાથે રજૂ કરીને એક પરફેક્ટ વેડિંગ ગેસ્ટ લુક આપ્યો હતો. મૃણાલે પોતાના આ લુકને મિનિમલ જ્વેલરી અને નૅચરલ મેકઅપ સાથે સ્ટાઇલ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK