આજથી જિયોહૉટસ્ટાર પર આવેલી ‘મુફાસા : ધ લાયન કિંગ’ મુફાસા નામના સિંહબાળની ઍનિમેશન ફિલ્મ છે.
‘મુફાસા : ધ લાયન કિંગ’
આજથી જિયોહૉટસ્ટાર પર આવેલી ‘મુફાસા : ધ લાયન કિંગ’ મુફાસા નામના સિંહબાળની ઍનિમેશન ફિલ્મ છે. માતા-પિતાને ગુમાવ્યા પછી મુફાસા અન્ય સિંહબાળ ટાકા સાથે મિત્રતા બાંધે છે અને તેની નવી સફરની શરૂઆત થાય છે. ‘મુફાસા : ધ લાયન કિંગ’ના હિન્દી વર્ઝનમાં શાહરુખ ખાન, આર્યન ખાન, અબરામ ખાન, સંજય મિશ્રા, મકરંદ દેશપાંડે, મિયાંગ ચાંગ અને શ્રેયસ તલપડેએ ડબિંગ કર્યું છે. ‘મુફાસા ધ લાયન કિંગ’ ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘ધ લાયન કિંગ’ની પ્રીક્વલ છે.

