Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીના શૂટિંગ માટે પતિ અને દીકરીની કંપનીમાં હૈદરાબાદ પહોંચી પ્રિયંકા ચોપડા

વારાણસીના શૂટિંગ માટે પતિ અને દીકરીની કંપનીમાં હૈદરાબાદ પહોંચી પ્રિયંકા ચોપડા

Published : 28 July, 2026 09:49 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ `વારાણસી`ના શૂટિંગ માટે પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથે હૈદરાબાદ પહોંચી. એરપોર્ટ પર સપરિવાર તેમની સ્ટાઇલિશ એન્ટ્રીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું.

 પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ


પ્રિયંકા ચોપડા હાલમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને એમાં ભાગ લેવા માટે પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથે હૈદરાબાદ પહોંચી છે અને ઍરપોર્ટ પર પ્રિયંકાને સપરિવાર સ્પૉટ કરવામાં આવી હતી. આ સમયે પ્રિયંકાએ ઑફ-શોલ્ડર ટૉપવાળો ડાર્ક બ્રાઉન રંગનો કો-ઑર્ડ સેટ પહેર્યો હતો. તેનો આ લુક સ્ટાઇલિશ હોવાની સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ પણ લાગતો હતો. આ સમયે નિકે ઑલ-બ્લૅક લુક પસંદ કર્યો હતો તેમ જ પિન્ક કલરનો નાઇટસૂટ પહેરેલી દીકરી માલતી મારીને તેડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 09:49 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK