રાની મુખરજીની ‘મર્દાની 3’ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પહેલા અઠવાડિયે ૨૬.૫૫ કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયે ૧૫.૬૫ કરોડ રૂપિયા મળી કુલ ૪૨.૨૦ કરોડ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રાની મુખરજીએ મર્દાની 3ની સફળતા ઊજવી ફૅન્સ સાથે
રાની મુખરજીની ‘મર્દાની 3’ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પહેલા અઠવાડિયે ૨૬.૫૫ કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયે ૧૫.૬૫ કરોડ રૂપિયા મળી કુલ ૪૨.૨૦ કરોડ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાનીએ ફિલ્મની આ સફળતાની ઉજવણી કરવા માટે જુહુની એસએનડીટી યુનિવર્સિટીની સ્ટુડન્ટ્સ માટે એક ખાસ ફૅન ઈવનિંગ હોસ્ટ કરી હતી જેમાં કેક કાપીને ફૅન્સ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. તસવીર: સૈયદ સમીર અબેદી


