રાજકુમાર પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરવા ગયો હતો
રાજકુમાર રાવ
રાજકુમાર રાવ ગુરુવારે લખનઉમાં હતો અને તેણે એક ઇવેન્ટમાં એકત્રિત થયેલો લોકો સાથે સેલ્ફી લીધો હતો. રાજકુમાર પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરવા ગયો હતો. ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ નામની આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી છે, પણ તે આ ઇવેન્ટમાં નહોતી.