રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાના ઘરમાં ૨૦૨૫માં તેમનાં લગ્નની ચોથી વર્ષગાંઠના દિવસે જ દીકરીનો જન્મ થયો હતો. હવે તેમણે દીકરીની પહેલી ઝલક શૅર કરીને જાહેર કર્યું છે કે તેમણે પોતાની દીકરીનું નામ પાર્વતી પૉલ રાવ રાખ્યું છે.
રાજકુમાર રાવે અને પત્રલેખાએ દીકરીનું નામ રાખ્યું પાર્વતી પૉલ રાવ
રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાના ઘરમાં ૨૦૨૫માં તેમનાં લગ્નની ચોથી વર્ષગાંઠના દિવસે જ દીકરીનો જન્મ થયો હતો. હવે તેમણે દીકરીની પહેલી ઝલક શૅર કરીને જાહેર કર્યું છે કે તેમણે પોતાની દીકરીનું નામ પાર્વતી પૉલ રાવ રાખ્યું છે. દીકરીની તસવીર પોસ્ટ કરીને રાજકુમાર અને પત્રલેખાએ લખ્યું છે કે ‘હાથ જોડીને અને દિલથી અમે અમારા સૌથી મોટા આશીર્વાદ પાર્વતી પૉલ રાવનો પરિચય કરાવી રહ્યા છીએ.’


