Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૅટ-ટ્રિક સાથે ૪૦૦ કરોડનો આંકડો પાર

હૅટ-ટ્રિક સાથે ૪૦૦ કરોડનો આંકડો પાર

Published : 13 November, 2026 10:22 AM | Modified : 13 November, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સ-ઑફિસ પર સતત ૩ દિવસ સુધી એક દિવસની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનવાનો રેકૉર્ડ રામાયણનો.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


‘રામાયણ’નું હિન્દી વર્ઝન બૉક્સ-ઑફિસ પર સતત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનનો ભારતમાં નેટ કમાણીનો આંકડો ૪૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે અને આ આંકડો ૪૦૯.૫૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બુધવારે એટલે કે રિલીઝના સાતમા દિવસે ફિલ્મે ૬૦ કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે જે ખરેખર અસાધારણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ‘રામાયણ’એ સોમવારે અને મંગળવારે અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની કમાણી કરનારી હિન્દી ફિલ્મનો રેકૉર્ડ બનાવ્યા બાદ બુધવારે પણ આ જ રેકૉર્ડ જાળવી રાખ્યો છે. આમ ફિલ્મે સતત ૩ દિવસ સૌથી વધુ એક દિવસની કમાણી કરનારી હિન્દી ફિલ્મનો નવો રેકૉર્ડ બનાવ્યો છે.

રામાયણના હિન્દી વર્ઝનનું ૮ ‌દિવસનું બૉક્સ-ઑફિસ કલેક્શન

ગુરુવાર

૪૭ કરોડ રૂપિયા

શુક્રવાર

૩૮.૨૫ કરોડ રૂપિયા

શનિવાર

૫૩ કરોડ રૂપિયા

રવિવાર

૩૭ કરોડ રૂપિયા

સોમવાર

૯૫ કરોડ રૂપિયા

મંગળવાર

૭૮.૨૧ કરોડ રૂપિયા (રિવાઇઝ્ડ)

બુધવાર

૬૧.૧૦ કરોડ રૂપિયા



 


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK