આ પ્રસંગે ફિલ્મના લીડ ઍક્ટર રણબીર કપૂર સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને ફિલ્મમેકર નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા.
રામાયણ ટીમે લીધા આશીર્વાદ
‘રામાયણ’ની ટીમ બૉક્સ-ઑફિસ પર ફિલ્મને મળી રહેલી સફળતાથી ખુશ છે. આ દરમ્યાન ટીમે ગુરુ નાનક જયંતીના બીજા દિવસે બુધવારે દિલ્હીના ઐતિહાસિક ગુરુદ્વારા બંગલા સાહિબની મુલાકાત લીધી હતી. ફિલ્મને મળી રહેલી શાનદાર સફળતા બાદ ટીમના સભ્યોએ ત્યાં પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ફિલ્મના લીડ ઍક્ટર રણબીર કપૂર સાથે ડિરેક્ટર નિતેશ તિવારી અને ફિલ્મમેકર નમિત મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા.
