Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત

રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત

Published : 07 June, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમયે ત્યાં રહેલા વાછરડાને રમાડીને એની સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો.

રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત

રવીના ટંડને હૃષીકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની લીધી આધ્યાત્મિક મુલાકાત


રવીના ટંડને ગઈ કાલે ઉત્તરાખંડના હૃષીકેશમાં આવેલા પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમ્યાન ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આ મુલાકાત વખતે રવીનાએ પરમાર્થ નિકેતનના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીની મુલાકાત લીધી હતી અને આ સમયે ત્યાં રહેલા વાછરડાને રમાડીને એની સાથે થોડો સમય પણ પસાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK