Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દોઢ લાખનો શરારા પહેરીને લક્ષ્મણની પત્નીએ પોસ્ટ કરી પતિ સાથેની સુપર રોમૅન્ટિક તસવીરો

દોઢ લાખનો શરારા પહેરીને લક્ષ્મણની પત્નીએ પોસ્ટ કરી પતિ સાથેની સુપર રોમૅન્ટિક તસવીરો

Published : 27 November, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રવિની પત્ની સરગુન મહેતાએ પતિ સાથેની કેટલીક રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

રવિ દુબે અને સરગુન મહેતા

રવિ દુબે અને સરગુન મહેતા


ટીવી-ઍક્ટર રવિ દુબે હાલ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવવાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રવિના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રવિની પત્ની સરગુન મહેતાએ પતિ સાથેની કેટલીક રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સરગુન લાલ રંગના શરારામાં તેમ જ રવિ બ્લૅક કુરતા અને પાયજામામાં જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે સરગુને પહેરેલા શરારાની કિંમત ૧.૫૫ લાખ રૂપિયા છે. આ શરારા રિદ્ધિમા ભસીન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આ લુકમાં સરગુન ખૂબ જ સુંદર લાગી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK