Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને સપરિવાર ઘરની બાલ્કનીમાં આવીને ફૅન્સને આપી ઈદની શુભેચ્છા

સલમાને સપરિવાર ઘરની બાલ્કનીમાં આવીને ફૅન્સને આપી ઈદની શુભેચ્છા

Published : 22 March, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમયે સોહેલ ખાન, અરબાઝ ખાન અને અર્પિતા ખાન સહિત ખાન પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને બધાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

સલમાને સપરિવાર ઘરની બાલ્કનીમાં આવીને ફૅન્સને આપી ઈદની શુભેચ્છા

સલમાને સપરિવાર ઘરની બાલ્કનીમાં આવીને ફૅન્સને આપી ઈદની શુભેચ્છા


સલમાન ખાને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ફૅન્સને ઈદની શુભેચ્છા આપી હતી. આ સમયે તેની સાથે પિતા સલીમ ખાન તેમ જ પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા. ખાસ વાત તો એ છે કે ખરાબ તબિયતને કારણે લાંબો સમય હૉસ્પિટલમાં રહીને હાલમાં જ ઘરે પરત ફરેલા સલીમ ખાન પણ પહેલી વખત જાહેરમાં જોવા મળ્યા હતા. સલીમ ખાને વ્હીલચૅર પર બેસીને ફૅન્સનું અભિવાદ કર્યું જેના કારણે તેમની તબિયતની ચિંતા કરતા ફૅન્સને રાહતની લાગણી અનુભવાઈ હતી. આ સમયે સોહેલ ખાન, અરબાઝ ખાન અને અર્પિતા ખાન સહિત ખાન પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને બધાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK