શુક્રવારે આ ફિલ્મે ભારતમાં માત્ર ૫.૭૮ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે.
`દેવા’ ફિલ્મનું પોસ્ટર
શાહદિ કપૂરને ઍક્શન હીરોના રોલમાં ચમકાવતી ‘દેવા’ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ખાસ કંઈ ઉકાળી નથી શકી. શુક્રવારે આ ફિલ્મે ભારતમાં માત્ર ૫.૭૮ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે.