Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જે દરેક દિવસને થોડો વધુ મીઠો બનાવી દે છે

એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જે દરેક દિવસને થોડો વધુ મીઠો બનાવી દે છે

Published : 02 August, 2026 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૫મી વર્ષગાંઠે કિઆરા અડવાણીને પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી રોમૅન્ટિક શુભેચ્છા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા


શુક્રવારે કિઆરા અડવાણીની ૩૫મી વર્ષગાંઠ હતી. આ પ્રસંગે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ મોડી રાત્રે ખૂબ જ રોમૅન્ટિક અંદાજમાં પત્નીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સિદ્ધાર્થની આ પોસ્ટ હવે સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. સિદ્ધાર્થે સોશ્યલ મીડિયામાં કિઆરાની એક તસવીર શૅર કરી છે જેમાં તે ગુલાબી રંગનો સલવાર-સૂટ પહેરીને મજાથી ચૉકલેટ આઇસક્રીમ ખાતી જોવા મળે છે. આ તસવીર સાથે સિદ્ધાર્થે કૅપ્શન લખી હતી કે ‘એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જે દરેક દિવસને થોડો વધુ મીઠો બનાવી દે છે... પછી ભલે તે મારો આઇસક્રીમ ચોરી લેતી હોય.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK