Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોની રાઝદાનને યાદ આવ્યું દીકરીઓનું બાળપણ

સોની રાઝદાનને યાદ આવ્યું દીકરીઓનું બાળપણ

Published : 21 November, 2026 11:03 AM | Modified : 21 November, 2026 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક દિવસ ડૉટર્સ ડે છે. સાચું કહું તો તમે બન્ને આટલી ઝડપથી મોટી થઈ ગઈ એ માનવામાં જ નથી આવતું.

સોની રાઝદાન અને આલિયા ભટ્ટ

સોની રાઝદાન અને આલિયા ભટ્ટ


‘દરેક દિવસ ડૉટર્સ ડે છે’ એવું લખીને આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને પોતાની દીકરીઓ આલિયા અને શાહીન ભટ્ટ માટે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ મેસેજ શૅર કર્યો છે. આ પોસ્ટમાં તેણે દીકરીઓનાં બાળપણની તસવીરો પણ શૅર કરી છે.

સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક દિવસ ડૉટર્સ ડે છે. સાચું કહું તો તમે બન્ને આટલી ઝડપથી મોટી થઈ ગઈ એ માનવામાં જ નથી આવતું. પાછી આવી જાઓ... બસ એક દિવસ માટે. મારે ફરી એક વાર તમને નાની બાળકીની જેમ બાથમાં લઈને વહાલ કરવું છે, તમને કપડાં પહેરાવવાં છે અને તમારા વાળ ઓળી આપવા છે. ફરી એક જ વાર...’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK