સની દેઓલનો ગઈ કાલે બર્થ-ડે હતો. તે ૬૫ વર્ષનો થયો. જન્મદિવસની શુભેચ્છા આપતો ફોટો શૅર કરીને બૉબી દેઓલે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ ડે ભૈયા. તમે મારી દુનિયા છો.’
હૅપી ફૅમિલી
બૉબી દેઓલે ગઈ કાલે એક ફોટો શૅર કર્યો હતો જેમાં તેનો ભાઈ સની દેઓલ અને બહેનો અજૈતા અને વિજૈતા પણ જોવા મળી રહ્યાં છે. સની દેઓલનો ગઈ કાલે બર્થ-ડે હતો. તે ૬૫ વર્ષનો થયો. જન્મદિવસની શુભેચ્છા આપતો ફોટો શૅર કરીને બૉબી દેઓલે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ ડે ભૈયા. તમે મારી દુનિયા છો.’