બોલિવૂડ અભિનેત્રી અને બર્થ-ડે ગર્લ પ્રિયંકા ચોપરાએ મિડ-ડે સાથે કરેલી એક મુલાકાતમાં પશ્ચિમ દેશોમાં તેના વતનનું પ્રતિનિધિત્વ કરતી કેટલીક ભારતીય પ્રતિભાઓમાંની એક હોવા વિશે વાત કરી હતી. આ સિવાય અભિનેત્રીએ ત્યાં લોકોની સતત તેના પર નજર હોય છે અને તેની ભૂલો પકવાનો પ્રયાસ કરે છે તે વિશે વાત કરી હતી. તદુપરાંત, પ્રિયંકાએ તેના માતાપિતા, મધુ અને સ્વર્ગસ્થ અશોક ચોપડાએ તેનો ઉછેર કેવી રીતે કર્યો અને તેના કારણે તે કેટલી નસીબદાર લાગે છે તે વિશે ખુલાસો કર્યો. વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!