Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા, વેદાંગ રૈનાનો ફેશન ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજ

અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા, વેદાંગ રૈનાનો ફેશન ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજ

25 October, 2024 03:20 IST | Mumbai

મુંબઈમાં તાજેતરમાં એક વાઈબ્રન્ટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેલિબ્રિટીઝ અને ઇન્ફલ્યુઅન્સર્સની ફેશને સહુનું ધ્યાન ખેંચ્યું હતું. બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ મેટાલિક ગોલ્ડ ક્રૉપ ટૉપ, બોડી-હગિંગ સ્કર્ટને `બ્રેકઆઉટ સ્ટાર` એવોર્ડ જીત્યો હતો. વેદાંગ રૈનાને ‘વન ટુ વૉચ’ એવૉર્ડ મળ્યો હતો. તેણે પ્રિન્ટેડ લુઝ ટી સાથે એસિડ વૉશ્ટ જીન્સ પહેર્યું હતું. સ્પોર્ટ્સ ટ્રેલબ્લેઝર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યાનો લૂક કેઝ્યુલ હતો.

આ ઇવેન્ટમાં સાન્યા મલ્હોત્રા, તાનિયા શ્રોફ, કુશા કપિલા, સોનાલી બેન્દ્રે, ગુરફતેહ પીરઝાદા અને ઉર્ફી જાવેદ સહિત અન્ય સ્ટાઇલિશ સેલેબ્સે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

25 October, 2024 03:20 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK