Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > સોશિયલ મીડિયા સ્ટારડમથી ગુજરાતી સિનેમા સુધી વિરાજ ઘેલાણીએ કરી મન મૂકીને વાત

સોશિયલ મીડિયા સ્ટારડમથી ગુજરાતી સિનેમા સુધી વિરાજ ઘેલાણીએ કરી મન મૂકીને વાત

11 June, 2024 08:39 IST | Mumbai

કાન, આરએ કોલોની ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુજરાતી ફિલ્મની રીલ્સના સ્નિપેટ્સથી  જાણીતો મકાબો (મલાડ, કાંદિવલી, બોરીવલી)નો છોકરો વિરાજ ઘેલાણી તેના ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તમે કદાચ મુંબઈના ટ્રાફિક અને તેની નાની સાથેના વીડિયોઝનો આનંદ માણ્યો જ હશે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની તાજેતરની મુલાકાતમાં, વિરાજે ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકેની તેની રોમાંચક સફર વિશે વાત કરી. તેણે ડિજિટલ સ્ટારમાંથી સિલ્વર સ્ક્રીન પર આવવા સુધીનો તેનો અનુભવો શેર કર્યો. તેણે ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે સોશિયલ મીડિયા ફૉલોઅર્સ આજે કાસ્ટિંગ નિર્ણયમાં મુખ્ય પરિબળ બની ગયા છે. વિરાજે અનેક વિષયો પર મન મૂકીને વાતચીત કરી. માણો મકાબોના ગુજ્જુ બૉયનો વિશેષ ઇન્ટરવ્યૂ!

11 June, 2024 08:39 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK