TRP પ્રમાણે અઠવાડિયાના ટૉપ પાંચ શોની યાદીમાં ‘અનુપમા’ ગયા અઠવાડિયાની જેમ જ પ્રથમ સ્થાને છે
`અનુપમા`નું પોસ્ટર
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દર અઠવાડિયે જાહેર કરવામાં આવતા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) પ્રમાણે અઠવાડિયાના ટૉપ પાંચ શોની યાદીમાં ‘અનુપમા’ ગયા અઠવાડિયાની જેમ જ પ્રથમ સ્થાને છે જ્યારે સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ બીજા નંબરથી સરકીને ચોથા નંબરે પહોંચી ગયો છે.
TRP પ્રમાણે ટૉપ ફાઇવ શો |
||
ક્રમ |
શોનું નામ |
રેટિંગ |
૧. |
અનુપમા |
2.2 |
૨. |
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા |
2.0 |
૩. |
યે રિશ્તા ક્યા કહલાતા હૈ |
1.9 |
૪. |
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી |
1.8 |

