Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્રતિકા સેનગર અને નિકિતિન ધીરે દીકરીનું નામ રાખ્યું દેવિકા ધીર

ક્રતિકા સેનગર અને નિકિતિન ધીરે દીકરીનું નામ રાખ્યું દેવિકા ધીર

14 May, 2022 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હવે સાહસની શરૂઆત થાય છે. અમારી દીકરીનું સ્વાગત છે. દેવિકા ધીરનો જન્મ ૧૨-૦૫-૨૦૨૨ના થયો છે.’

ક્રતિકા સેનગર અને નિકિતિન ધીરે દીકરીનું નામ રાખ્યું દેવિકા ધીર

ક્રતિકા સેનગર અને નિકિતિન ધીરે દીકરીનું નામ રાખ્યું દેવિકા ધીર


ક્રતિકા સેનગર અને નિકિતિન ધીરે તેમની દીકરીનું નામ દેવિકા ધીર રાખ્યું છે. ક્રતિકાએ ગુરુવારે જ દીકરીને જન્મ આપ્યો છે. ક્રતિકા અને નિકિતિને ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં. આ બન્નેએ સોશ્યલ મીડિયામાં ગુડ ન્યુઝ આપ્યા હતા. દીકરીના નામની જાહેરાત કરતાં નિકિતિને અને ક્રતિકાએ રેઇનબોનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો અને એના પર લખ્યું હતું કે ‘હવે સાહસની શરૂઆત થાય છે. અમારી દીકરીનું સ્વાગત છે. દેવિકા ધીરનો જન્મ ૧૨-૦૫-૨૦૨૨ના થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK