Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઇમરાન હાશ્મીની સિરીઝ ‘શો ટાઇમ’ આવશે ૮ માર્ચે

ઇમરાન હાશ્મીની સિરીઝ ‘શો ટાઇમ’ આવશે ૮ માર્ચે

10 February, 2024 11:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં નેપોટિઝમની સાથે અનેક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવશે.

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી


ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડોકિયુ કરતી વેબ-સિરીઝ ‘શો ટાઇમ’ ડિઝની + હૉટસ્ટાર પર ૮ માર્ચે રિલીઝ થશે. આ શોને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કર્યો છે. મિહિર દેસાઈએ ડિરેક્ટ કરી છે. 
આ શોમાં ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, શ્રિયા સરન, મૌની રૉય અને મહિમા મકવાણા લીડ રોલમાં છે. આ શોમાં નેપોટિઝમની સાથે અનેક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. આ શોની બિહાઇન્ડ ધ સીન ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ ‘શો ટાઇમ’. ડિઝની + હૉટસ્ટાર પર ૮ માર્ચે સ્ટ્રીમ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK