° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


‘ક્લાસ ઑફ 2020’માં જોવા મળશે શેફાલી જરીવાલા

25 September, 2021 02:07 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ ALTBalaji પર રિલીઝ થવાની છે જેમાં વિકાસ ગુપ્તા અને રોહન મેહરા પણ જોવા મળશે

શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા ‘ક્લાસ ઑફ 2020’માં સામેલ થવાથી ખુશ થઈ છે. આ સિરીઝમાં તે જન્નતનું પાત્ર ભજવવાની છે. આ સિરીઝ ALTBalaji પર રિલીઝ થવાની છે જેમાં વિકાસ ગુપ્તા અને રોહન મેહરા પણ જોવા મળશે. શોનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. પોતાના પાત્ર વિશે શેફાલીએ કહ્યું હતું કે ‘મને એક એવું કૅરૅક્ટર ભજવવાની તક મળી છે જેને ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યું છે. જન્નતનું પાત્ર ખૂબ જ ઉત્તમ છે અને તેની લાઇફ પ્રતિનો જે જોશ છે એને કારણે આ પાત્ર ભજવવાનો મને આનંદ મળ્યો છે. વિકાસ અને રોહનની સાથે જ આખી ટીમ અદ્ભુત છે. અમે જલદી જ શૂટિંગ પૂરું કરવાના છીએ. સાથે જ આ પ્રોજેક્ટની રિલીઝને લઈને પણ હું આતુર છું.’

25 September, 2021 02:07 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

22 October, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

21 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સ્ટૅન્ડ-અપ બનશે કરણ

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનમાં તે દેખાશે

20 October, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK