વજન ઘટાડવા માગતા તેમ જ ડાયાબિટીઝના દરદીઓને સલાહ આપવામાં આવે છે કે જો તમે ભાત ખાઓ છો તો રોટલી નહીં ખાતા અને જો રોટલી ખાઓ તો ભાત નહીં ખાતા. આવું શા માટે કરવું જોઈએ? જો તમને પણ આવી સલાહ આપવામાં આવી હોય તો એની પાછળનું વિજ્ઞાન શું છે?
ભાત અને રોટલી એક જ ટંકમાં ન ખવાય, ઐસા ક્યોં?
વજન ઘટાડવા માગતા તેમ જ ડાયાબિટીઝના દરદીઓને સલાહ આપવામાં આવે છે કે જો તમે ભાત ખાઓ છો તો રોટલી નહીં ખાતા અને જો રોટલી ખાઓ તો ભાત નહીં ખાતા. આવું શા માટે કરવું જોઈએ? જો તમને પણ આવી સલાહ આપવામાં આવી હોય તો એની પાછળનું વિજ્ઞાન શું છે? ભોજનને સંતુલિત કરવા માટે બીજું શું -શું થઈ શકે એ નિષ્ણાત પાસેથી જાણી લઈએ



