Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

ક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે

14 February, 2024 12:22 IST | Mumbai
Tomato Price Hike: ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો આ 5 વસ્તુઓ

Tomato Price Hike: ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો આ 5 વસ્તુઓ

સમગ્ર ભારતમાં ટામેટાના ભાવ વધારાએ દરેક ભારતીય ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. શાકભાજીના બજારોમાં વરસાદને કારણે ટામેટાની તીવ્ર અછત અને ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, ભારતીય રસોડામાં ટામેટાંનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, અહીં 5 એવી વસ્તુઓ છે જે તમે તમારા કિચનમાં ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો.

28 June, 2023 09:34 IST | Mumbai
Navratri Special: આ નવરાત્રીમાં ટ્રાય કરો આ મસ્ત કુટ્ટુ સુશી કોકોનટ વસાબી

Navratri Special: આ નવરાત્રીમાં ટ્રાય કરો આ મસ્ત કુટ્ટુ સુશી કોકોનટ વસાબી

ઉપવાસનું ખાણું જેટલું સ્વાદિષ્ટ હોય તેટલું તેને માણવાની મજા આવે, પારંપરિક વાનગીઓ તો આપણે હંમેશા ખાતા જ હોઇ છે પણ કોન્ટીનેન્ટલ કે એશિયન વેરાયટીઝમાં ઉપવાસના વિકલ્પો મળે તો તો કહેવું જ શું? આ નવરાત્રીમાં ટ્રાય કરો આ મસ્ત કુટ્ટુ સુશી કોકોનટ વસાબી જે નીના દોશીએ આપણે માટે ખાસ બનાવી છે તેની રેસિપી ચેક કરો અને તમારા ઉપવાસને વધારે ઇન્ટ્રેસ્ટિંગ બનાવો.

12 October, 2021 02:24 IST | Mumbai
મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇના આ ઢોસા વાળાના ફલાઇંગ ઢોસા વાઇરલ બની ચૂક્યા છે. જો કે કોરોનાકાળમાં તેને આ ઉડતા ઢોસા પર કાબુ મુકવો પડ્યો હતો પણ તે પહેલાં જ તેની પૉપ્યુલારીટી ઘણી ઉપર ઉડી હતી. 

16 April, 2021 03:42 IST | Mumbai
ફુડ યાત્રા એપિસોડ 5ઃ શું સુરતની ખાવસા ડીશ, બર્મીઝ ખાઉસોયનું દેશી વર્ઝન છે?

ફુડ યાત્રા એપિસોડ 5ઃ શું સુરતની ખાવસા ડીશ, બર્મીઝ ખાઉસોયનું દેશી વર્ઝન છે?

સુરતની ખાવસા ડીશ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બર્મિઝ ખાઉસોઇનું સુરતી વર્ઝન એટલે ખાવસા. કેવી રીતે આ ડીશ બનાવાય છે, તેમાં શું શું ટ્વિસ્ટ લવાયા છે? નુડલ્સ નથી હોતા આમાં કે નથી હોતો ટિપીકલ બર્મીઝ સુપ..આ તો ઠેઠ ગુજરાતી હુરટી વર્ઝન છે ખાઉસોઇનું. જોઇએ RJ વીર સાથે કે શું છે આ ખાવસા...

12 April, 2020 08:28 IST |
અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 1ઃ લ્યો ત્યારે ખાવ હવે ચોખ્ખી ચણાક પાણીપુરી

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 1ઃ લ્યો ત્યારે ખાવ હવે ચોખ્ખી ચણાક પાણીપુરી

પાણીપુરી ન ભાવે એવા દરેક લોકોને હું તો શંકાની નજરે જ જોઉં? ચોખ્ખાઇની દુહાઇ આપીને પાણીપુરીથી દુર રહેનારાઓ માટે હવે એક એવી સવલત છે જ્યાં સાપ પણ ન મરે અને લાઠી પણ ન તુટે કારણકે અહીં તમને કોઇ 'ભૈયા' નહીં પણ મશીન ખવડાવે છે પાણીપુરી.

11 April, 2020 11:47 IST |
અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 2ઃ અલ્યા યાર પીઓ હવે સેલ્ફી વાળી કૉફી

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 2ઃ અલ્યા યાર પીઓ હવે સેલ્ફી વાળી કૉફી

એક હકીકત એ છે કે લોકોને પોતાનો ફોટા જોઇને બહુ આનંદ થતો હોય છે. વળી બીજો આનંદ હોય છે કૉફીના સિપ્સમાં. પણ આ આત્મશ્લાઘા કરી શકાય એવી કૉફી પીવા મળે તો કેવી મજા પડે. સાદી ભાષામાં કહું તો જે કૉફી તમને અત્યંત પ્રિય હોય તેની પર તમારો જ ફોટોગ્રાફ હોય તો કેવું લાગે? જાણો RJ Roshan સાથે કે આ નવું શું હીટ થયું છે અમદાવાદમાં. 

11 April, 2020 11:46 IST |
 અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 3ઃ અહીં ચાય પે ચર્ચા નહીં પણ ચાય પે ડર જા..

અહમદાબાદ મેં હીટ હૈ એપિસોડ 3ઃ અહીં ચાય પે ચર્ચા નહીં પણ ચાય પે ડર જા..

 કોઇ ચ્હા પીવડાવે એ માન્યું પણ આપણે ડરવાની શું જરૂર છે? અમદાવાદમાં સ્મશાન ઘાટ પાસે આવેલા ભયાનક ટી સ્ટોલમાં શું મળે છે એવું કે ચ્હાની ચુસ્કી સાથે ઇચ્છા હોય તો ડરનું લખલખું પણ પસાર કરાવી શકે છે? અજીબ થીમ વાળી ચ્હાની કિટલી...જાણીએ RJરોશન સાથે

03 March, 2020 06:47 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK