પેઇનકિલર્સ શરીરમાં જઈને જે જગ્યાએ પ્રૉબ્લેમ થયો છે એ અંગના પેઇન રીસેપ્ટર્સ જે મગજને સંકેત આપી રહ્યા છે કે આ ભાગમાં તકલીફ છે એને સપ્રેસ કરે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
દાંત કઢાવડાવો કે ઍપેન્ડિક્સનું ઑપરેશન કરાવો, હાર્ટ સર્જરીથી લઈને સામાન્ય અંગૂઠાના ફ્રૅક્ચર સુધી કોઈ પણ નાનીથી લઈને મોટી સર્જરી પછી ડૉક્ટર્સ અમુક સમય માટે જે દવાઓ ચાલુ રાખે છે એમાંની એક હોય છે પેઇનકિલર્સ. નાનો ઍક્સિડન્ટ થયો હોય કે હાડકાં ભાંગી ગયાં હોય ત્યારે પણ ડૉક્ટર્સ જે દવાનો કોર્સ કરવાનું કહે છે એ છે પેઇનકિલર્સ.