ત્રીસ હજાર કિલોમીટર લાંબા પૅન-અમેરિકા હાઇવે પર જો તમે રોજ પાંચસો કિલોમીટરનું અંતર કાપો તો તમે છેક સાઠ દિવસે એ હાઇવે પાર કરી શકો
૧૪ દેશોમાંથી પસાર થતા આ આખા હાઇવેની સફર માણવાની બેસ્ટ સીઝન નવેમ્બરથી મે મહિનાની છે. આ પિરિયડમાં તમને બધા ૧૪ દેશોની બેસ્ટ સીઝનનો અનુભવ કરવા મળે છે.
શું છે ડારિયન ગૅપ?
ત્રીસ હજાર કિલોમીટરના આ હાઇવેનો એક પૅચ એવો છે જેનું કામ હજી સુધી અમેરિકા કરી નથી શક્યું. ૧૧૦ કિલોમીટર લાંબા આ પૅચને ડારિયન ગૅપ તરીકે ઓળખવામાં આવે છે. આ પૅચ પર આમ તો કોઈ જાતની કનડગત નથી પણ પનામા-કોલમ્બિયા વચ્ચે આવેલા આ પૅચનો ઉપયોગ મોટા ભાગે ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે થતો હોવાથી એ વિસ્તારના માફિયા હાઇવેનું કામ આગળ વધવા નથી દેતા એવું કહેવામાં આવે છે. આ પૅચમાંથી કિડનૅપિંગના કિસ્સાઓનું પ્રમાણ પણ એક સમયે વધ્યું હતું. જોકે હવે એનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે.
ADVERTISEMENT
કહે છે કે દેશના રસ્તએ એનો વિશત્ર નક્કી કરે. આ ત અમેરિકએ ઓગણીસમાં સાડીના છેક પોશ છવામાં સમાય સાધી મને એવો જ એક નોર્થ અમેરિકાથી આઉપ અમેરિસને એડનો દુનિયાનો સૌથી લાખો આાવેિ તૈયાર કરવાનું નક્કી દે માટે આપ તો એવું કયું ઉમરથી ઘર્મિલા તરફ જતા આ હાઈવે માટે જ કબી શકાય કે અમેરિકાના એક છેડેથી શરૂ થાઈને એ બીજા છેલ્લા સુધી પહેંચે છે. પણ ના, વાત આટલી સીધી અને સરપ નથી. એક પણ વાક ન આવતો ોર કે પછી સયંત્ર એવા હાઈવેષ એક પણ કટ ન આથો હોપ એવા આ હાઈવેની સૌથી મોટી પાટલેયત એ છે કે આ હાઈવેથી જિયાના ૧૪ દેશ જોડાયા છે. અને ૧૪ દેશોએ સાથે મવીને આ હાઇવે તૈયાર કર્યો છે. અલબત્ત, એ ડિઝાઈન કરવાનું અને એનું ટ્રકચરલ કાય કરવાની જવાબદારી અમેરિકામે ઉપાડી cbn હતી પણ જે એઈ દેશમાંથી એ પસાર થતો હતો એ દેશે પોતના વિસ્તારમાંથી પસાર થતા વિસ્કાનો પણ પોતે જ ઉપાય છે. ચિન્હ થઈ રેએર્ડ્સમાં સૌથી વાયા થઇ તરીકે સીલ્ટર ગયેલા જા આ કૌથી લાભા હાઈવેનો રેકોર્ડ તોડવાનું ક્રમ એક વખત પુરોષે વિચાયું હતું પણ પડી એ આઆવ્યા વિચારનું ભાવપરા કાગળ પર જ થઈ ગયું. આ જ હાઇવની માજી એક ખાસ વાત જાણીએ સામન્ય રીતે અને માટે હાઈવે અને પણ પૅન અમેરિકા હાઇવે માટે અમેરિશયા પાત્ર પાશનો બન્યો તો વાકતનો મનાવતી ઓટોમોબાઈલ કંપનીએ ઘેન અમેદિકા હાઈવેને પાનમાં રાખીને એ હાઉવ માટે ખાસ જે સ્ટોકર બનાવ્યાં, માઇક માટેના ગ્રથ ડેવિડસમ બાઈકની મળપણ ઓ છે. મ થઈ વિશને પેન-અમેરિકા હાઇવેને જ ચાનમાં રાખો પેનની ફૂગર થાઈક્સ ડિઝ) કરી, જે એકવારી પાંચસો કિલોમીટર ચણાવવામાં આવે પણ માઇકરને થાકની અસર ને થાપ
આવ્યો વિચાર...
અમેરિકાના બૉસ્ટનથી શરૂ થતો અને ઑરેગોનના છેક ન્યુ પોર્ટ પર પૂરા થતા આ હાઇવેની ખાસિયત છે કે ત્રીસ હજાર કિલોમીટર લાંબો આ હાઇવે બે અલગ-અલગ સમુદ્રને પણ જોડે છે. આ હાઇવે દુનિયાનો એકમાત્ર એવો હાઇવે છે જેના પરથી પસાર થતી વખતે ટ્રાવેલરને અલગ-અલગ છ સીઝનનો અનુભવ થાય છે. રણથી લઈને જંગલ, દરિયો, કથ્થઈ રંગના ગ્રેફાઇટના બનેલા પહાડો અને બરફાચ્છાદિત પર્વતોને કવર કરતા આ હાઇવેને અમેરિકાએ US Route 20 નામ આપ્યું છે. આ હાઇવેની સ્થાપના ૧૯૨૬માં થઈ પણ શરૂઆતમાં એ બૉસ્ટનથી શરૂ થઈને માત્ર યલોસ્ટોન નૅશનલ પાર્ક સુધી જ હતો પણ પછી ૧૯૪૦માં એને લંબાવીને છેક ઓરેગોનના ન્યુ પોર્ટ સુધી લઈ જવામાં આવ્યો.
આગળ કહ્યું એમ આ હાઇવે દુનિયાના ૧૪ દેશને જોડે છે, જેમાં અમેરિકા સૌથી પહેલું આવે તો એના સિવાયના દેશોમાં પેરુ, પનામા, નિકાવા, મેક્સિકો, હોન્ડુરસ, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર
કોસ્ટા રિકા, કોલમ્બિયા, ચિલી, કૅનેડા, બોલિવિયા અને આર્જેન્ટિના છે. અમેરિકાએ જ્યારે પૅન-અમેરિકા હાઇવે તૈયાર કરવાનું નક્કી કર્યું ત્યારે એને ખબર હતી કે એ અન્ય દેશોમાંથી પણ પસાર થશે. સંધિ હોવાના કારણે એ દેશોમાંથી હાઇવે પસાર કરવા માટે ખાસ પ્રોબ્લેમ તો થયો નહોતો પણ કેટલાક દેશો એવા હતા જેની તિજોરીમાં હાઇવે તૈયાર કરવાનો ખર્ચ સહન કરવાની ત્રેવડ નહોતી. તમને જાણીને નવાઈ લાગશે એવા દેશોમાંથી ચિલી અને કોસ્ટા રિકા આ બે દેશો એવા દેશ છે જેને અમેરિકાએ વગર વ્યાજની લોન આપી અને એ લોન પણ ૯૯ વર્ષના EYI (વાંચો, ઈઝી થર પ ઇન્સ્ટોલમેન્ટ) પર આપી, જેના હપ્તા આજે પણ ચિલી અને કોસ્ટા રિકા અમેરિકાની ફેડરલ બૅન્કને ચૂકવે છે! ચિલી અને કોસ્ટા રિકા ઉપરાંત પણ અમેરિકાએ ગ્વાટેમાલા અને હૉન્ડુરસ નામના બે દેશોને પણ લોન આપી હતી. જોકે એ લોન વીસ વર્ષની હતી. સ્વાભાવિક છે કે એ લોન ક્યારની પૂરી થઈ ગઈ છે. તમને થાય કે અમેરિકાએ આવી હોશિયારી કેમ કરી તો નું એનો જવાબ પણ જાણી લો.
પૅન-અમેરિકા હાઇવેની આખી જર્ની દરમ્યાન અમેરિકન કલ્ચર અને અમેરિકન હેરિટેજૈનો અદ્ભુત નઝારો ઊભો થાય છે જેને આજ સુધી અમેરિકાએ જાળવી રાખવાની તસ્દી લીધી સ છે તો સાથોસાથ જે દેશોં આ હાઇવે પર આવે છે એ દેશોને પણ તેમનું કલ્ચર અકબંધ રાખવાની તાકીદ કરી છે. જે ૧૪ દેશો હાઈવે પર પડે છે એ ભાગમાં કોઈ નવું કન્સ્ટ્રક્શન કરવામાં ન આવે પણ જૂની ઇમારતની મરમ્મત કરી એને સાચવી રાખવામાં આવે અને ટ્રાવેલર એ જોઈને અમેરિકા અને અન્ય દેશોના કલ્ચરથી વાકેફ થતા રહે એવો હેતુ અમેરિકાના મનમાં હતો અને એ હેતુ પાર પડ્યો છે.
વર્ષ દરમ્યાન મેઇન્ટેનન્સ
ત્રીસ હજાર કિલોમીટર લાંબા આ પૅન-અમેરિકા હાઇવે પર એક પણ કટ કે ટર્ન નથી એ જેટલું સાચું એટલું જ સાચું એ કે આ હાઇવે પર કોઈ સ્પીડબ્રેકર સુધ્ધાં નથી જેના માટે રોડ પર ટ્રાવેલ કરનારાઓની નિયમ ફૉલો કરવાની માનસિકતા પણ મહત્ત્વનું કામ કરે છે. મિનિમમ ૪૦થી લઈને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર વાહન ચલાવવા માટેનાં અલગ-અલગ સાઇન બોર્ડ આ હાઇવે પર છે અને એનું પાલન પણ ટ્રાવેલર ચુસ્તપણે કરે છે, જેને લીધે હાઇવે પર સ્પીડબ્રેકર મૂકવાની જરૂર નથી પડી. એક અગત્યની વાત, આપા ત્યાં તો સાલ્લું એક કિલોમીટરના હ પર પણ દિવસમાં પાંચ વાર વાહન ભટકાઈ જાય પણ પૅન-અમેરિકા હાઈવે પર ભાગ્યે જ ઍક્સિડન્ટ થાય છે. જો આંકડાઓ જોઈએ તો છેલ્લાં પાંચ વર્ષમાં પૅન-અમેરિકા હાઈવે પર રોકડા ચાલીસ ઍક્સિડન્ટ થયા છે અને મજા જુઓ, એ ઍક્સિડન્ટમાં એક પણ મોત થયું નથી.
પૅન-અમેરિકા હાઇવેનું મેઇન્ટેનન્સ અમેરિકન ગવર્નમેન્ટે પોતાના હસ્તક રાખી છે અને થૂ—આઉટ ધ યર, હાઇવેનું મેઇન્ટેનન્સ ચાલુ રહે છે, જેના માટે અમેરિકન સરકાર દર વર્ષે અંદાજે સો કરોડ જેટલો ખર્ચ પણ કરે છે. તમને જાણીને ને નવાઈ લાગશે પણ હકીકત છે કે ત્રીસ હજાર કિલોમીટરના આ પૅન-અમેરિકા હાઇવેના મેઇન્ટેનન્સ માટે પચાસથી વધુ ટીમ સ બનાવવામાં આવી છે અને એ દરેક ફુલ્લી ઇક્વિષ્ઠ ટીમમાં પંચોતેરથી વધારેનો સ્ટાફ છે.
બનો એક્સપર્ટ
પૅન-અમેરિકા હાઇવે પર ટ્રાવેલિંગ માટે જવા માટે તમને અમુક કામો આવડવાં જોઈએ એવું ખુદ ગવર્નમેન્ટ કહે છે. જેમ કે તમે કુકિંગ કરી શકતા હો, ગાડીમાં નાનું-મોટું રિપેરિંગ તમને ફાવવું જોઈએ, તમે કૅમ્પિંગ કરીને રસ્તા પર રહી શકતા હોવા જોઈએ. અમેરિકામાં આ હાઇવે પર ટ્રાવેલ કરવા માટે ટ્રેઇનિંગ આપતી અનેક એજન્સીઓ છે જે ટાયરમાં પડતાં પંક્ચરથી માંડીને કુકિંગમાં ઝડપથી બને એવી વરાઇટીઓ બનાવતાં શીખવવાનું કામ કરે છે.
આવું શું કામ એવું જો તમારા મનમાં આવે તો એનો જવાબ છે આખા હાઇવે પર અમુક-અમુક પૅચ એવા છે જેમાં હજાર-બારસો કિલોમીટર સુધી રસ્તા પર ચકલું પણ ફરકતું જોવા મળતું નથી. એવા સમયે રાતવાસો કરીને પેટપૂજા કરવી હોય તો તમારી પાસે ઑપ્શન હોવા જોઈએ અને કાં તો તમે જાતે બનાવી શકતા હોવા જોઈએ. એવા સમયે જો ગાડી બગડી તો એનું મેકૅનિઝમ તમને ખબર હોવી જોઈએ અને જો પંક્ચર પડ્યું તો તમને એ રિપેર કરતાં પણ આવડવું જોઈએ.
આ જ કારણ છે કે પૅન-અમેરિકા હાઇવે ફરવો હોય તો કાં તો ગાડી અને કાં તો ક્રૂઝર બાઇકનો આગ્રહ રાખવામાં આવે છે જેમાં પેસ્ટ્રા સામાન ભરી શકાય.

