ગઈ કાલે મુંબઈમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુર તેમની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે. ૨૫ જુલાઈએ રિલીઝ થતી ફિલ્મની ગઈ કાલની આ ઇવેન્ટમાં મૃણાલ ઠાકુરે ભાંગડા કર્યા હતા.
‘સન ઑફ સરદાર 2’ના ટ્રેલર-લૉન્ચ
ગઈ કાલે મુંબઈમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુર તેમની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે. ૨૫ જુલાઈએ રિલીઝ થતી ફિલ્મની ગઈ કાલની આ ઇવેન્ટમાં મૃણાલ ઠાકુરે ભાંગડા કર્યા હતા. આ ઇવેન્ટમાં ફિલ્મનાં કલાકારો રવિ કિશન, દીપક ડોબરિયાલ અને કુબ્રા સૈત પણ ઉપસ્થિત હતાં.

