Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધમડાછા ગામના શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરનો રવિવારે ૨૪મો પાટોત્સવ મહોત્સવ

ધમડાછા ગામના શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરનો રવિવારે ૨૪મો પાટોત્સવ મહોત્સવ

Published : 09 May, 2026 08:55 AM | IST | Navsari
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવસારી જિલ્લાના ધમડાછા ગામમાં અંબિકા નદીના રમ્ય તટે પ્રાચીન કાળથી બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરના ૨૪મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન રવિવારે ૧૦ મેએ કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


નવસારી જિલ્લાના ધમડાછા ગામમાં અંબિકા નદીના રમ્ય તટે પ્રાચીન કાળથી બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિરના ૨૪મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન રવિવારે ૧૦ મેએ કરવામાં આવ્યું છે. મહોત્સવના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે યજ્ઞ પ્રારંભ થશે, દેવઆહુતિ-પૂર્ણાહુતિ બપોરે ૨.૩૦થી ૬ વાગ્યા દરમ્યાન તેમ જ સાંજે ૬.૩૦થી ૯ વાગ્યા દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાતે ૯.૩૦થી ૧૨ વાગ્યા દરમ્યાન ભજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સંચાલન સમિતિના સભ્યો જયંત‌ી પટેલ (95748 35607) અથવા ભરત પટેલ (99259 47191)નો સંપર્ક કરવો. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:55 AM IST | Navsari | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK