Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના ટૉપ-ટેન સાયન્ટિસ્ટોનાં મૃત્યુનું રહસ્ય ઘેરું બન્યું, ક્યાંક ઈરાનનો હાથ નથીને?

અમેરિકાના ટૉપ-ટેન સાયન્ટિસ્ટોનાં મૃત્યુનું રહસ્ય ઘેરું બન્યું, ક્યાંક ઈરાનનો હાથ નથીને?

Published : 20 April, 2026 11:04 AM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના વિકાસમાં સિંહફાળો આપનારા વૈજ્ઞાનિકો આમ મૃત્યુ પામે અથવા તો ગાયબ થઈ જાય એની પાછળ ઈરાન સમેત ચીન કે રશિયાની ભૂમિકા હોય એવી આશંકા જતાવાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકો અને સંશોધકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. આ લોકો ઍરોસ્પેસ, ડિફેન્સ અને અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા હતા. ટ્રમ્પ પ્રશાસને હવે આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે. આ જ અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘જે વૈજ્ઞાનિકો ગાયબ છે અથવા તો તેમના મૃત્યુના સમાચાર છે તેઓ બહુ જ મહત્ત્વપૂર્ણ લોકો હતા. આ ગંભીર મામલો છે અને આવનારા દિવસોમાં આ વિશે વધુ તપાસ કરીને સત્યની ખોજ કરવામાં આવશે. આગામી દોઢ વીકમાં આ વિશેનું વિશ્લેષણ ઉપલબ્ધ કરવામાં આવશે.’

અમેરિકાના વિકાસમાં સિંહફાળો આપનારા વૈજ્ઞાનિકો આમ મૃત્યુ પામે અથવા તો ગાયબ થઈ જાય એની પાછળ ઈરાન સમેત ચીન કે રશિયાની ભૂમિકા હોય એવી આશંકા જતાવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:04 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK