Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂરમાં LeTનું હેડક્વાર્ટર ધ્વસ્ત કર્યું હતું મહિલા ફાઇટર પાઇલટે

ઑપરેશન સિંદૂરમાં LeTનું હેડક્વાર્ટર ધ્વસ્ત કર્યું હતું મહિલા ફાઇટર પાઇલટે

Published : 20 August, 2026 11:05 AM | IST | Muridke
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮૭ કલાક ચાલેલા આ ઑપરેશનમાં એકથી વધુ મહિલા પાઇલટ્સે રફાલ અને સુખોઈ દ્વારા પ્રહાર કર્યા હતા

લશ્કર-એ-તૈયબા (LeT)ના મુરિદકેમાં આવેલા હેડક્વૉર્ટરને ભારતે ટાર્ગેટ કર્યું હતું

લશ્કર-એ-તૈયબા (LeT)ના મુરિદકેમાં આવેલા હેડક્વૉર્ટરને ભારતે ટાર્ગેટ કર્યું હતું


પાકિસ્તાનમાં હાફિઝ સઈદના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના મુરિદકેમાં આવેલા હેડક્વૉર્ટર પર ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ની મહિલા ફાઇટર પાઇલટે અત્યંત સફળ હુમલો કર્યો હતો. ગયા વર્ષે થયેલા ઑપરેશન સિંદૂર દરમ્યાન મહિલા ઑફિસરે આ અત્યંત મહત્ત્વની કામગીરી પાર પાડી હતી. સંરક્ષણસૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિલા ફ્લાઇટ લેફ્ટનન્ટ સુખોઈ ૩૦ MKI વિમાન ઉડાવી રહ્યાં હતાં. આ અદ્યતન વિમાન રૅમ્પેજ અને બ્રહ્મોસ જેવી શક્તિશાળી ઍર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છોડવા સંપૂર્ણ સક્ષમ છે.

૮૭ કલાક ચાલેલા આ ઑપરેશનમાં એકથી વધુ મહિલા પાઇલટ્સે રફાલ અને સુખોઈ દ્વારા પ્રહાર કર્યા હતા. કેટલીક મહિલાઓએ પાઇલટ તો અન્ય મહિલાઓએ વેપન સિસ્ટમ ઑપરેટર તરીકે પોતાની અત્યંત મહત્ત્વની ફરજ નિભાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 11:05 AM IST | Muridke | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK