વેટિકને જાહેરાત કરી છે કે પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને જાહેરાત કરી છે કે પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. નોંધનીય છે કે, તેઓ તાજેતરમાં સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં અનુયાયીઓને "હેપ્પી ઇસ્ટર" ની શુભેચ્છા પાઠવવા માટે દેખાયા હતા. ઇસ્ટર પર ટૂંકી હાજરી આપતાં, પોપે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરી હતી.