Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છૂટક તેલના વેચાણ પરનો બૅન હટાવવા સરકારને ૧૫ દિવસનું અલ્ટિમેટમ

છૂટક તેલના વેચાણ પરનો બૅન હટાવવા સરકારને ૧૫ દિવસનું અલ્ટિમેટમ

Published : 24 August, 2026 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરના વેપારીઓ રસ્તા પર ઊતરીને આંદોલન કરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢે દ્વારા રાજ્યમાં છૂટક ખાદ્યતેલના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે વેપારીઓમાં ભારે રોષ ભડકી ઊઠ્યો છે. આ નિર્ણયના વિરોધમાં નાશિક ખાતે રાજ્યભરના ખાદ્યતેલ વેપારીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં તુકારામ મુંઢેના આ નિર્ણયને અદાલતમાં પડકારવાનો અને રાજ્ય સરકારને નિર્ણય પાછો ખેંચવા ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરના વેપારીઓ રસ્તા પર ઊતરીને આંદોલન કરશે અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK