BJP : ૮૯, શિવસેના : ૨૯ ટોટલ : ૧૧૮ શિવસેના (UBT) : ૬૫, MNS : ૬ ટોટલ : ૭૧
ગઈ કાલે BJPના હેડક્વૉર્ટરની બહાર ઉજવણી કરતા કાર્યકરો અને તેમનું અભિવાદન ઝીલતા દેવેન્દ્ર ફડણવીસ
BJP : ૮૯, શિવસેના : ૨૯ ટોટલ : ૧૧૮ શિવસેના (UBT) : ૬૫, MNS : ૬ ટોટલ : ૭૧
દેશની સૌથી શ્રીમંત સુધરાઈમાં નવા યુગનો આરંભ, એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને કરશે શાસન : અઢી દાયકા રાજ કરનારી ઠાકરે બ્રૅન્ડની શિવસેનાનો સૂર્યાસ્ત : મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર BJPનો જયજયકાર. ગઈ કાલે BJPના હેડક્વૉર્ટરની બહાર ઉજવણી કરતા કાર્યકરો અને તેમનું અભિવાદન ઝીલતા દેવેન્દ્ર ફડણવીસ.


