સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૨૦ માર્ચે સાંજે ૭ વાગ્યે ડૉ. કવિત પંડ્યા સ્વલિખિત ‘ભવાઈ : નાટ્યદર્પણ’નું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે.
ડૉ. કવિત પંડ્યા
સાહિત્ય સંસદમાં ગુરુવાર, ૨૦ માર્ચે સાંજે ૭ વાગ્યે ડૉ. કવિત પંડ્યા સ્વલિખિત ‘ભવાઈ : નાટ્યદર્પણ’નું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે. સ્થળ : કનુભાઈ સૂચકનું નિવાસસ્થળ, ફ્લૅટ નંબર-૨૨, ૮મો માળ, ‘એ’ બિલ્ડિંગ, શતદલ સોસાયટી, આઝાદ લેન, અંધેરી-વેસ્ટ.

