Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુનેત્રા પવારને રૂપાલી ચાકણકરથી ખતરો છે?

સુનેત્રા પવારને રૂપાલી ચાકણકરથી ખતરો છે?

Published : 12 April, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અશોક ખરાત કેસની તપાસ કરી રહેલી SIT ને આવી ફરિયાદ મળી

સુનેત્રા પવાર ને રૂપાલી ચાકણકર

સુનેત્રા પવાર ને રૂપાલી ચાકણકર


સ્વયં ઘોષિત ગોડમેન અશોક ખરાત કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જાહેર કરાયેલી હેલ્પ લાઇન પર અનેક ફરિયાદો આવી રહી છે. જેમાં એક ચોંકાવનારી ફરિયાદ બીડથી એક વ્યક્તિએ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે રૂપાલી ચાકણકરથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ખતરો હોઈ શકે. હવે આ ફરિયાદમાં તથ્ય કેટલું અને મજાક કેટલી એની તપાસ SIT એ ચાલુ કરી છે. રાજકીય અદાવતને લઇને આ ફરિયાદ કરાઈ છે ?  કે કેમ એ બાબતે પણ તપાસ ચલાવાઈ રહી છે. જોકે  આ ફરિયાદને લઇને રાજકીય વર્તુળોમા ચર્ચા ચાલી રહી છે.  


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK