Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવેમાં આજે જમ્બો નાઇટ બ્લૉક, સેન્ટ્રલમાં મેગા બ્લૉક

વેસ્ટર્ન રેલવેમાં આજે જમ્બો નાઇટ બ્લૉક, સેન્ટ્રલમાં મેગા બ્લૉક

Published : 10 October, 2026 01:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ, સિગ્નલિંગ અને અન્ય કામકાજ માટે આજે શનિવારે મધરાત બાદ ૧૨.૨૫ વાગ્યાથી રવિવારે સવારે ૪.૨૫ વાગ્યા સુધી માહિમથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ફાસ્ટ લાઇન પર જમ્બો નાઇટ બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે.  

સેન્ટ્રલ રેલવેમાં સવારના ૧૧.૦૫ વાગ્યાથી બપોરના ૩.૫૫ વાગ્યા સુધી સ્લો લાઇન પર માટુંગા અને મુલુંડ વચ્ચે મેગા બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે.



હાર્બર લાઇનમાં રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ચૂનાભઠ્ઠી અને બાંદરા સુધી સવારના ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૪૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. કુર્લા અને પનવેલ વચ્ચે દર ૨૦ મિનિટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK