જે પાંચ સપ્ટેમ્બરથી ૨૦ ઑક્ટોબર સુધી ચાલશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે સ્કૂલોની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને મૂલ્યઆધારિત શિક્ષણમાં સુધારો કરવા માટે રાજ્યવ્યાપી ‘સ્કૂલ ચલેં હમ’ અભિયાન શરૂ કર્યું છે જે પાંચ સપ્ટેમ્બરથી ૨૦ ઑક્ટોબર સુધી ચાલશે.
આ પગલું કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનને કારણે આવ્યું છે. એમાં જર્જરિત સરકારી સ્કૂલો અને નબળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૅસિલિટી વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. CJPના સ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્ર સરકારની આ પહેલને એના અભિયાન દ્વારા સર્જાયેલા પ્રેશરનો મુખ્ય પ્રતિભાવ ગણાવી હતી. CJPએ એને એના પ્રયાસોની મુખ્ય સિદ્ધિ ગણાવી હતી.
ADVERTISEMENT
મથુરાના દ્વારકાધીશ મંદિરમાં પ્રસાદ માટે પડાપડી
ગઈ કાલે મથુરાના દ્વારકાધીશ મંદિરમાં નંદોત્સવ સાથે જન્માષ્ટમીની ઉજવણીનું સમાપન થયું હતું અને એ પછી ભક્તોએ પ્રસાદ લેવા પડાપડી કરી હતી
