થાણેમાં ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર નૌપાડાના ત્રણ પેટ્રોલ પમ્પ પાસે એક મારુતિ કાર રસ્તા વચ્ચે ભડભડ બળવા માંડી હતી. જોકે ડ્રાઇવર તરત જ કાર ઊભી રાખીને બહાર નીકળી ગયો હતો.
થાણેના નૌપાડામાં ધ બર્નિંગ કાર
થાણેમાં ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર નૌપાડાના ત્રણ પેટ્રોલ પમ્પ પાસે એક મારુતિ કાર રસ્તા વચ્ચે ભડભડ બળવા માંડી હતી. જોકે ડ્રાઇવર તરત જ કાર ઊભી રાખીને બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ દોડી આવેલી ફાયર-બ્રિગેડે થોડી વારમાં આગ તો ઓલવી નાખી હતી, પણ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

