દેશની રક્ષા કરતી વખતે જમ્મુમાં શહીદ થયેલા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના કૉન્સ્ટેબલ દીપક ચિંગાખમના પાર્થિવ દેહ સાથે ગઈ કાલે જમ્મુમાં BSFના જવાનો
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના કૉન્સ્ટેબલ દીપક ચિંગાખમના પાર્થિવ દેહ સાથે ગઈ કાલે જમ્મુમાં BSFના જવાનો
દેશની રક્ષા કરતી વખતે જમ્મુમાં શહીદ થયેલા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના કૉન્સ્ટેબલ દીપક ચિંગાખમના પાર્થિવ દેહ સાથે ગઈ કાલે જમ્મુમાં BSFના જવાનો. દીપક મણિપુરના એક ગામનો છે અને તેનો પાર્થિવ દેહ આજે ઇમ્ફાલ પહોંચશે. ગઈ કાલે ગામમાં તેના ઘરે ફોટો સાથે તેણે જીતેલા વિવિધ મેડલો મૂકવામાં આવ્યા હતા.

