Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > SIRના ટાઇમટેબલમાં ફેરફાર: ૧૨ ઑક્ટોબર, ૧૦ અને ૧૬ નવેમ્બરની નવી તારીખો જાહેર

SIRના ટાઇમટેબલમાં ફેરફાર: ૧૨ ઑક્ટોબર, ૧૦ અને ૧૬ નવેમ્બરની નવી તારીખો જાહેર

Published : 27 September, 2026 08:35 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમાં દાવા અને વાંધાઓ રજૂ કરવાની મુદત ૧૨ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

ઇલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા

ઇલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા


ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)એ શનિવારે મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે સુધારેલું ટાઇમટેબલ જાહેર કર્યું છે, જેમાં દાવા અને વાંધાઓ રજૂ કરવાની મુદત ૧૨ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત કમિશને નોટિસ તેમ જ દાવા અને વાંધાઓના નિકાલ માટેની મુદત ૧૦ નવેમ્બર સુધી લંબાવી છે અને છેલ્લી યાદી પબ્લિશ કરવા માટે ૧૬ નવેમ્બર નક્કી કરી છે. અગાઉ દાવા અને વાંધાઓ રજૂ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર હતી અને અંતિમ પ્રકાશનની તારીખ ૪ નવેમ્બર હતી. કમિશન દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી-અધિકારીને આપવામાં આવેલા નિર્દેશ મુજબ મતદારયાદી માટેની પાત્રતાની તારીખ પહેલી ઑક્ટોબર યથાવત્ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK