કયાં રાજ્યોને કેટલો ફાયદો થશે એ વિશે ઘણી વાતો ચર્ચાઈ રહી છે
ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી કુલ બેઠકોની સંખ્યા ૮૫૦ થશે, જેમાંથી ૮૧૫ બેઠકો રાજ્યોને ફાળવવામાં આવશે. ૩૫ બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો (યુનિયન ટેરિટરીઝ-UT) માટે અનામત રાખવામાં આવશે. જોકે કયાં રાજ્યોને કેટલો ફાયદો થશે એ વિશે ઘણી વાતો ચર્ચાઈ રહી છે. આ સાથે કયાં રાજ્યોમાં બેઠકો વધવાની છે એની સાદી ગણતરી નીચે મુજબ છે:
|
રાજ્ય |
વસ્તી (કરોડ) |
બેઠકોની સંખ્યા |
|
ઉત્તર પ્રદેશ |
19.9 |
140-142 |
|
કેરલમ |
3.3 |
23-24 |
|
પંજાબ |
2.7 |
19 |
|
હિમાચલ |
0.68 |
4-5 |
|
ગુજરાત |
6 |
42-43 |
|
મહારાષ્ટ્ર |
11 |
77-79 |
|
તામિલનાડુ |
7.2 |
50-51 |
|
બિહાર |
10.4 |
73-74 |
|
આસામ |
3.1 |
21-22 |
|
મધ્ય પ્રદેશ |
7.2 |
50-51 |
|
પશ્ચિમ બંગાળ |
9.1 |
64-65 |
|
ઓડિશા |
4.1 |
28-29 |
ADVERTISEMENT
