Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં હુગલી નદીમાં નરેન્દ્ર મોદીએ નૌકાસફર અને ફોટોગ્રાફી કરી

પશ્ચિમ બંગાળમાં હુગલી નદીમાં નરેન્દ્ર મોદીએ નૌકાસફર અને ફોટોગ્રાફી કરી

Published : 25 April, 2026 08:35 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાવચાલકને ગળે મળીને ૧૦૦૦ રૂપિયા આપ્યા અને સ્થાનિક લોકો સાથે અનૌપચારિક વાતો કરી

સોશ્યલ મીડિયા પર આ નૌકાવિહારની તસવીરો શૅર કરી નરેન્દ્ર મોદીએ

સોશ્યલ મીડિયા પર આ નૌકાવિહારની તસવીરો શૅર કરી નરેન્દ્ર મોદીએ


ગઈ કાલે સવારે નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં નૌકામાં સવારી કરી હતી. એ દરમ્યાન તેમણે ખુદ ફોટોગ્રાફી પણ કરી હતી અને નાવિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. જે નૌકામાં સવારી કરી એના નાવિકને ૧૦૦૦ રૂપિયા આપીને ગળે લગાવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર આ નૌકાવિહારની તસવીરો શૅર કરીને નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘દરેક બંગાળીના દિલમાં ગંગા બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ કહેવું ખોટું નહીં હોય કે ગંગા બંગાળના આત્મામાં વહે છે. ગઈ કાલે સાંજે હાવડાથી કલકત્તાના લાંબા રોડ-શો દરમ્યાન હાવડા બ્રિજ પર હતો. આજે સવારે હુગલી નદી પરથી હાવડા બ્રિજ જોયો.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 08:35 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK