Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંસદમાં અચાનક આવેલા અજિત ડોભાલને જોઈને શરૂ થઈ અટકળો

સંસદમાં અચાનક આવેલા અજિત ડોભાલને જોઈને શરૂ થઈ અટકળો

Published : 30 July, 2026 09:49 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત સંપૂર્ણપણે રૂટીન હતી અને અેની પાછળ કોઈ ચોક્કસ સુરક્ષા ઇન્પુટ કે ઇમર્જન્સી અેજન્ડા નહોતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ચોમાસુ સત્ર દરમ્યાન બુધવારે સંસદમાં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલની અચાનક હાજરીથી રાજકીય વર્તુળોમાં ભારે અટકળો વહેતી થઈ હતી. અે સમયે લોકસભામાં ઍન્ટિ પેપર-લીક બિલ પર ચર્ચા ચાલી રહી હતી. અજિત ડોભાલની આ હાજરી બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ કોઈ ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રધાનોને બ્રીફ કરવા અથવા કટોકટીની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત સંપૂર્ણપણે રૂટીન હતી અને અેની પાછળ કોઈ ચોક્કસ સુરક્ષા ઇન્પુટ કે ઇમર્જન્સી અેજન્ડા નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 09:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK