ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી બચાવાયેલા ભારતીય નાગરિક ડૉ. ફૈયાજ હૈદરે ભારત સરકારની સહાય માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ કે, હોટલમાં રહેવાની વ્યવસ્થા, મુસાફરી અને ભારતીય દૂતાવાસ દ્વારા 24x7 મદદ સહિત સંપૂર્ણ સહાય મળી. “તેમણે દરેક પગલાંએ અમારી સાથે આપ્યો,” તેમ તેમણે સંકલિત બચાવ કામગીરીની પ્રશંસા કરતા કહ્યું.