એક જોતાં બીજાં ભુલાય એવાં ફૂલોનાં આર્ટવર્કથી રોડ-શો રંગીન થઈ ઊઠ્યો
રોઝ પરેડ શો
અમેરિકાના કૅલિફૉર્નિયામાં દર નવા વર્ષે અનોખો રોઝ પરેડ શો યોજાય છે. એમાં વિવિધ સંગઠનો અને રાજ્યો દ્વારા રંગબેરંગી ફૂલોના ટૅબ્લો તૈયાર કરવામાં આવે છે.

ADVERTISEMENT
આ થીમ-બેઝ્ડ આર્ટવર્કમાં રિયલ રંગબેરંગી ફૂલોથી મનમોહક આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ રમણીય ટૅબ્લોની ૮.૮ કિલોમીટર લાંબી પરેડ થાય છે.


