આ મૉડલ રિયલ યૉટ કરતાં વીસમા ભાગની છે, પરંતુ અદ્દલ રૉયલ યૉટને મળતી જ આવે છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ડેન્માર્કના કોપનહેગનમાં ખુલેલા લેગો લૅન્ડના નવા મિનિલૅન્ડ વિસ્તારમાં એક રૉયલ યૉટ મૂકવામાં આવી છે.
આ મૉડલ રિયલ યૉટ કરતાં વીસમા ભાગની છે, પરંતુ અદ્દલ રૉયલ યૉટને મળતી જ આવે છે.
ADVERTISEMENT

આ જહાજ બનાવવા માટે ૨,૨૫,૦૦૦ લેગો બ્રિક્સનો ઉપયોગ થયો છે અને એને અસેમ્બલ કરવામાં ૮૦૦ કલાક લાગ્યા છે.